પાકિસ્તાનના લોકો માટે પ્રાર્થના કરો કે તેમને ભારત જેવી લોકશાહી મળેઃ ગુલામનબી

પાકિસ્તાનમાં સેના સરકારો ચલાવે છે, જો કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિ દેખાય તો પણ તે આર્મીની દયા પર હોય છેઃ આઝાદ જમ્મુપાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ પર, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી) ના પ્રમુખ ગુલામ નબી આઝાદે કહ્યું, “…. દેશો વચ્ચેના તણાવ માટે પાકિસ્તાન જવાબદાર છે. પરંતુ નાગરિકો નિર્દોષ છે. અમારા નસીબમાં લોકશાહી હતી પરંતુ તેમના નસીબમાં સરમુખત્યાર હતા.સેના…