આશીર્વાદ ફાઉન્ડેશનની પાંચ દાયકાની સેવાયાત્રા: હવે રાહત દરે બ્રેસ્ટ કેન્સર બાયોપ્સી રિપોર્ટની સુવિધા શરૂ કરાશે
‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના મંત્ર સાથે 1977થી આરોગ્ય, શિક્ષણ અને સમાજ કલ્યાણ ક્ષેત્રે સેવાકાર્ય; પદ્મશ્રી કુમારપાળ દેસાઈના હસ્તે ડૉ. શશાંક પંડ્યા અને ડૉ. શેફાલી દેસાઈનું સન્માન અમદાવાદ માનવતાની સેવા એ જ સાચી પ્રભુસેવા છે, તેવા ઉમદા સંકલ્પ સાથે વર્ષ 1977થી સમાજસેવાના ક્ષેત્રમાં કાર્યરત આશીર્વાદ ફાઉન્ડેશને તેની પાંચ દાયકાની સેવાયાત્રાની ઉજવણી કરી હતી. આરોગ્ય,…
