રેપિગ્રો બિઝનેસ કન્સલ્ટન્ટ્સ અને માસ્ટર્સ યુનિયને અમદાવાદના ઉદ્યોગસાહસિકોને સ્કેલેબલ ગ્રોથ માટે વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટ સાથે સશક્ત કર્યા
અમદાવાદ રેપિગ્રો બિઝનેસ કન્સલ્ટન્ટ્સ અને માસ્ટર્સ યુનિયને ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપના સ્થાપકો અને પરિવાર દ્વારા ચલાવાતા સાહસો માટેની તેમની એક્સક્લુઝિવ બિઝનેસ ગ્રોથ વર્કશોપનું અમદાવાદમાં સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. આ વર્કશોપમાં અમદાવાદના ઉદ્યોગ સમુદાયને નવીનતા, વ્યૂહરચના અને વારસાગત નેતૃત્વનો અત્યંત પ્રભાવશાળી સમન્વય જોવા મળ્યો હતો. આ બંને સંસ્થાઓને મળેલી 150થી વધુ અરજીઓ પૈકી પસંદગીના માત્ર 50 લોકોને જ…
