અમદાવાદ અને ગાંધીનગરની ટીમ ફાઇનલમાં, સબ-જૂનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જોરદાર મુકાબલા

અમદાવાદે વડોદરાને 5-4થી અને ગાંધીનગરએ રાજકોટને 6-0થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં મંગળવારે રમાયેલી સેમિફાઇનલ મેચોમાં અમદાવાદ અને ગાંધીનગરની ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બંને સેમિફાઇનલમાં ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ-વડોદરા વચ્ચે રોમાંચક મુકાબલો પ્રથમ…

જી.એસ.એફ.એ. દ્વારા એસ.જી.એસ.યુ, ડેસર ખાતે એ.આઈ.એફ.એફ. સિનિયર મેન્સ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપનું આયોજન

ગુજરાતમાંથી બરોડા એફ.એ. સહિત, ભારતભરમાંથી 19 ટીમ ભાગ લેશે નેશનલ ફુટસલને ગુજરાતમાં લાવવા બદલ જી.એસ.એફ.એ. ગર્વ અનુભવે છે: પરિમલ નથવાણી ડેસર (વડોદરા) સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (એસ.જી.એસ.યુ.) ખાતે આગામી 22મી જૂનથી 7મી જુલાઈ 2024 દરમિયાન એ.આઈ.એફ.એફ.ની સિનિયર મેન્સ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપ યોજાશે. ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થઈ રહેલી આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 19 જેટલી ટીમ ભાગ લેશે. ગુજરાતમાંથી બરોડા ફૂટબોલ એકેડમીની ટીમ પણ…