પ્રકૃતિ, મનુષ્ય અને તમામ જીવમાત્ર પ્રત્યેની જવાબદારી નિભાવવી એ જ સાચું સદ્કર્મઃ અમ્મા

આઠ વર્ષ બાદ અમદાવાદમાં અમ્માનું આગમન, હજારો ભક્તોએ કર્યા દર્શન, 300 જરૂરિયાતમંદ મહિલાઓ માટે પેન્શન સહાય યોજનાનો પ્રારંભ, નશામુક્ત ભારતનો સંકલ્પ અને ‘અમૃતા ગંગા ગુજરાતી’ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ અમદાવાદ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી નેતા માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા) આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ અમદાવાદ પધારતાં શહેરમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. તેમની ભારત યાત્રા-2026ના ભાગરૂપે…