ચાર ઝડપી બોલરો રમ્યા, છતાં મોહમ્મદ સિરાજને પડતો મુકાયો: શુભમન ગિલે કહ્યું, ‘સિરાજ મારો ખૂબ સારો મિત્ર છે’

વેલિંગ્ટન ટેસ્ટમાં સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળતાં ક્રિકેટ જગતમાં ચર્ચા; કેપ્ટન ગિલે નિર્ણયને મુશ્કેલ ગણાવ્યો, કહ્યું- ટીમની જરૂરિયાત અને બોલરોના ફોર્મને આધારે પસંદગી કરી વેલિંગ્ટન ભારતીય ટેસ્ટ ટીમના અગ્રણી ઝડપી બોલર મોહમ્મદ સિરાજને ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળતાં ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ હતી. ખાસ વાત એ હતી કે ભારતીય…