બન્નીના ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર મુક્ત કરાયા, સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની મહત્વપૂર્ણ સિદ્ધિ
ગુજરાત વન વિભાગ અને વંતારાના સહયોગથી કાળિયારનું પુનઃસ્થાપન; બન્નીની ઇકોલોજી અને જૈવવિવિધતાને મળશે વેગ જામનગર/કચ્છ ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતમાં વન્યજીવ સંવર્ધન ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગુજરાત વન વિભાગે વંતારા સ્થિત ગ્રીન્સ ઝુઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (GZRRC)ના તકનીકી સહયોગથી કચ્છના બન્ની ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર (Blackbuck)ને મુક્ત કર્યા છે. આ…
