પ્રબોધિની એકાદશીએ શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય શાકોત્સવ યોજાયો

ભગવાન સમક્ષ સેંકડો પ્રકારનાં શાકભાજી અને ફળોની કલાત્મક હાટડીનું આયોજન; મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શન કરી વિશિષ્ટ આરતીનો લાભ લીધો અમદાવાદ ચાતુર્માસની પૂર્ણાહુતિ અને પ્રબોધિની એકાદશીના પવિત્ર અવસરે અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પરંપરાગત શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન સમક્ષ સેંકડો પ્રકારનાં શાકભાજી અને ફળોથી સજાવવામાં આવેલી આકર્ષક અને કલાત્મક હાટડીનું…