એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી, ₹426.70 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય કાર્યક્રમો યોજાયા; એરફોર્સનાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ₹9.49 કરોડના રેઇન ફોરેસ્ટનું લોકાર્પણ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લઈ પ્રકૃતિ-પર્યટનને પ્રોત્સાહન આપ્યું રાજપીપળા/એકતાનગર: અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે શનિવારે ‘રાષ્ટ્રીય એકતા દિવસ-2026’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી….

એકતાનગરની રાષ્ટ્રીય એકતા પરેડ-2026માં ગુંજશે ‘નશામુક્ત ભારત’નો સંદેશ

સરદાર પટેલની 151મી જન્મજયંતિએ 225 બાઈકચાલકોની રેલી બનશે વિશેષ આકર્ષણ; અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી રાજપીપળા: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે 31 ઓક્ટોબર, 2026ના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં આ વર્ષે ‘નશામુક્ત ભારત’નો સંદેશ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ ભવ્ય ઉજવણીમાં ‘ફાઇટ…

મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનું ભવ્ય લોકાર્પણ, 25 હજાર ભાવિકો ઉમટ્યા

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શરદપૂર્ણિમા ઉત્સવની દિવ્ય ઉજવણી; આઠ એકરમાં પથરાયેલું ભવ્ય શિખરબદ્ધ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું મોરબી: ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય દિન નિમિત્તે મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતા અને ભક્તિભાવ સાથે સંપન્ન થયો હતો. આ પવિત્ર…

ગુજરાતને રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોની ભેટ, અમદાવાદમાં ન્યૂરોસાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યભરમાં ૨૫૫ આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ અને ૪૫ નવી આરોગ્યલક્ષી કામગીરીનું ખાતમુહૂર્ત; રૂ. ૨૨૩ કરોડના ખર્ચે ૫૨૧ બેડની અત્યાધુનિક ન્યૂરોસાયન્સ સંસ્થા બનશે અમદાવાદ: ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પશ્ચિમ નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે કરી મુલાકાત

ગુજરાત નેવલ એરિયામાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિ સહિત ભારતીય નૌસેનાની કામગીરી અંગે મુખ્યમંત્રીને અવગત કરાયા; રાજ્યમાં નાગરિક-સૈન્ય સંકલન વધારવા અંગે ચર્ચા ગાંધીનગર ભારતીય નૌસેનાના પશ્ચિમ નૌસેના કમાન્ડ (વેસ્ટર્ન નેવલ કમાન્ડ–WNC)ના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ સંજય વાત્સાયને બુધવાર, ૨૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી…

અમદાવાદમાં 23થી 25 ઓક્ટોબર દરમિયાન ‘IAACON 2026’ યોજાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે

સાંધા પ્રત્યારોપણ ક્ષેત્રના વૈશ્વિક નિષ્ણાતો એક મંચ પર આવશે; 1,000થી વધુ ડેલિગેટ્સ અને 150થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી લેશે ભાગ, 25 વૈજ્ઞાનિક સત્રોનું આયોજન અમદાવાદ સાંધા પ્રત્યારોપણ (જોઇન્ટ રિપ્લેસમેન્ટ) સર્જરી ક્ષેત્રે નવીન ટેકનોલોજી, રોબોટિક્સ અને આધુનિક સર્જિકલ પદ્ધતિઓ અંગે જ્ઞાનના આદાનપ્રદાન માટે અમદાવાદમાં ‘IAACON 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન…

કામરેજ તાલુકાનાં 9 ગામોમાં હળપતિ સમાજ માટે 150 પાકા આવાસોને મંજૂરી

મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને લાભ મળશે ; આવાસ નિર્માણના ચારેય તબક્કા પૂર્ણ થયા બાદ પ્રતિ લાભાર્થી ₹1.70 લાખની સહાય કામરેજ, સુરત: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કામરેજ તાલુકાનાં 9 ગામોમાં હળપતિ સમાજના પરિવારો માટે અંદાજે 150 પાકા આવાસોના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પહેલથી જરૂરિયાતમંદ પરિવારોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં…

ગુજરાતમાં બોટ એમ્બ્યુલન્સ બની ‘દેવદૂત’: 8 વર્ષમાં માછીમારો સહિત 777 લોકોને તાત્કાલિક તબીબી સહાય અપાઈ

દરિયાની વચ્ચે પણ આરોગ્યસેવા પહોંચાડવાની વ્યવસ્થા મજબૂત; ઓખાની બોટ એમ્બ્યુલન્સે 720 અને પોરબંદરની બોટ એમ્બ્યુલન્સે 57 કટોકટીના કેસમાં આપી મદદ ગાંધીનગર: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ટાપુઓ પર રહેતા લોકો તેમજ મધદરિયે માછીમારી કરતા માછીમારો માટે બોટ એમ્બ્યુલન્સ સેવા જીવનરક્ષક સાબિત થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પણ કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય મળી…

એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો

સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા; મુખ્ય પરેડના સ્થળનું નિરીક્ષણ કરી અધિકારીઓને આપ્યાં જરૂરી સૂચનો રાજપીપળા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ દેશના વિવિધ…

કામરેજમાં ₹8.66 કરોડના માર્ગકાર્યોનું ખાતમુહૂર્ત, ગ્રામ્ય વિકાસને વેગ મળશે

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પહેલથી છ માર્ગોનું નિર્માણ શરૂ • આગામી બે દિવસમાં માર્ગકાર્યો સહિતના વિકાસ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સુરત કામરેજ વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આજે ₹8.66 કરોડના ખર્ચે છ માર્ગોના નિર્માણકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાની પહેલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ડેન્ગ્યુગ્રસ્ત જવાનોની સારવારની સમીક્ષા કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરેડમાં ભાગ લેવા આવેલા 87 જવાનો છેલ્લા 10 દિવસમાં સિવિલમાં દાખલ; 50ને રજા, 37 જવાનો સારવાર હેઠળ સારવાર દરમિયાન એક જવાનનું દુઃખદ અવસાન; બીમારીમાં ભારે કસરતને કારણે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની આશંકા, અંતિમ કારણ PM રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે ગાંધીનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત પરેડમાં ભાગ લેવા ગુજરાત આવેલા સુરક્ષા દળોના…

વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરોને હવે રૂ. 21,840નું માસિક સ્ટાઇપેન્ડ મળશે

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ વિદ્યાર્થીહિતલક્ષી નિર્ણય; સરકારી અને GMERS મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશીપ કરતા આશરે 350 વિદ્યાર્થીઓને સીધો લાભ ગાંધીનગર: વિદેશમાંથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને ભારતમાં ફરજિયાત ઇન્ટર્નશીપ કરી રહેલા તબીબી વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશીપ કરતા વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરોને હવે અન્ય ઇન્ટર્ન ડોક્ટરોની સમકક્ષ…

એકતાનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રવાસીઓ સાથે આત્મીય સંવાદ

ડેમ વ્યુ પોઈન્ટ-૧ ખાતે દાંતા તાલુકાના ‘પરિવાર મિલન’ અંતર્ગત આવેલા પ્રવાસીઓ સાથે મુખ્યમંત્રીએ સહજ મુલાકાત કરી રાજપીપળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એકતાનગરની મુલાકાતે પહોંચ્યા હતા. સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નીરના વધામણાં કર્યા બાદ તેઓ ડેમ વ્યુ પોઈન્ટ-૧ ખાતે પહોંચ્યા હતા. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે તેમણે…

કામરેજ વિધાનસભાના વિકાસને વેગ : રૂ. ૧૧.૪૦ કરોડના ૪ રસ્તાના કામોને મંજૂરી

માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ હેઠળ નવા રસ્તાઓ માટે મંજૂરી; પ્રફુલ પાનશેરીયાની રજૂઆતને પગલે કામરેજના માર્ગ માળખાને મળશે વધુ મજબૂતી સુરત કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં વિકાસકાર્યોને વધુ વેગ આપવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત કુલ રૂ. ૧૧.૪૦ કરોડના ખર્ચે ૪ નવા રસ્તાના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસકાર્યોને…

હાઈવેથી સુરત શહેરને જોડતા ટી.પી. રસ્તાઓ તાત્કાલિક ખુલ્લા કરવા તંત્રને સૂચના

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સુરત અને સુડા હદ વિસ્તારની કનેક્ટિવિટી અંગે સમીક્ષા બેઠક યોજાઈ સુરત જનસુવિધાઓને વધુ સશક્ત અને સુલભ બનાવવાના હેતુથી સુરત શહેર અને સુડા હદ વિસ્તારમાં હાઈવેથી શહેરને જોડતા ટી.પી. (ટાઉન પ્લાનિંગ) રસ્તાઓના તત્કાલ આયોજન અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સંકલન અને સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ…

ગુજરાતમાં ભેળસેળિયા માફિયાઓ સામે સરકારની લાલ આંખ, એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ

એનાલોગ પનીરના પ્રોડક્શન, વેચાણ અને પરિવહન પર કડક રોક; ૫ ફેક્ટરીઓ સીલ, અનસેફ ખાદ્યપદાર્થો સામે કોર્ટ સુધી કાર્યવાહી ગાંધીનગર: ગુજરાતમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા માફિયાઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી પ્રફુલભા પાનસેરિયાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, રાજ્યમાં એક પણ ભેળસેળિયા માફિયાને સાંખી…

કામરેજમાં તાપી નદીના ધોવાણ સામે સુરક્ષા પાળાનું કામ પૂર્ણ

માત્ર 30 દિવસમાં યુદ્ધના ધોરણે તૈયાર કરાઈ સુરક્ષા દીવાલ, નદીકાંઠાના પરિવારોને પૂરના જોખમમાંથી મોટી રાહત સુરત કામરેજ વિસ્તારમાં તાપી નદીના કિનારે ધોવાણ સામે રક્ષણ આપતી સુરક્ષા પાળાની કામગીરી પૂર્ણ થતાં નદીકાંઠાના પરિવારોને મોટી રાહત મળી છે. આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ સ્થળ પર પહોંચી સુરક્ષા પાળાની પૂર્ણ થયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગત…

ગુજરાતમાં બાળ લકવા નાબૂદીનો મહાયજ્ઞ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કરાવ્યો રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ

૦ થી ૫ વર્ષના ૮૩.૪૯ લાખથી વધુ બાળકોને અપાશે સુરક્ષા કવચ: ૨૯ અને ૩૦ જૂને આરોગ્ય કર્મીઓ ઘરે-ઘરે જઈને આપશે પોલિયોના ટીપાં ગાંધીનગર ગુજરાતને બાળ લકવા મુક્ત રાખવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્યભરમાં ‘પલ્સ પોલિયો અભિયાન’નો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં નાનકડા ભૂલકાઓને પોલિયો વિરોધી રસીના ટીપાં…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

HPV રસીકરણના દેશવ્યાપી પ્રારંભ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ…….રાજ્યવ્યાપી HPV રસીકરણ અભિયાનમાં ભાગ લેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાનો અનુરોધ…….અંદાજિત 5.50 લાખ કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપશે સ્વદેશી રસી ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજસ્થાનના અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલ…

ભારત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સજ્જઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદના વીર સાવરકર સ્ટેડિયમ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા….