અમદાવાદમાં 23થી 25 ઓક્ટોબર દરમિયાન ‘IAACON 2026’ યોજાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે
સાંધા પ્રત્યારોપણ ક્ષેત્રના વૈશ્વિક નિષ્ણાતો એક મંચ પર આવશે; 1,000થી વધુ ડેલિગેટ્સ અને 150થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી લેશે ભાગ, 25 વૈજ્ઞાનિક સત્રોનું આયોજન અમદાવાદ સાંધા પ્રત્યારોપણ (જોઇન્ટ રિપ્લેસમેન્ટ) સર્જરી ક્ષેત્રે નવીન ટેકનોલોજી, રોબોટિક્સ અને આધુનિક સર્જિકલ પદ્ધતિઓ અંગે જ્ઞાનના આદાનપ્રદાન માટે અમદાવાદમાં ‘IAACON 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન…
