આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ગુજરાતમાં ભવ્ય ઉજવણી, 38 ચેસ પ્રતિભાઓનું સન્માન
GSCA દ્વારા અમદાવાદના એક મોલ ખાતે કાર્યક્રમનું આયોજન; ગ્રાન્ડમાસ્ટર તેજસ બાકરે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યુવા ખેલાડીઓને પ્રોત્સાહન અમદાવાદઅમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ-2026ની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન (GSCA) દ્વારા અમદાવાદના એક મોલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે છેલ્લા બે વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરનારા ગુજરાતના 38 ચેસ ખેલાડીઓનું સન્માન…
