ધોરણ-10 GSOSના વિદ્યાર્થીઓના શાળા કક્ષાના અને વોકેશનલ વિષયના ગુણ 26 નવેમ્બરથી ઓનલાઈન ભરાશે
ગુજરાત શિક્ષણ બોર્ડની શાળાઓને સૂચના: 5 ડિસેમ્બર સુધી ગુણ ભરવાની કામગીરી પૂર્ણ કરવી પડશે; વોકેશનલ વિષયના 50 ગુણના પ્રાયોગિક મૂલ્યાંકનના ગુણ પણ ઓનલાઈન નોંધાવવા રહેશે ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB), ગાંધીનગર દ્વારા ધોરણ-10 GSOSના પરીક્ષાર્થીઓના શાળા કક્ષાના વિષયો તેમજ વોકેશનલ વિષયની પરીક્ષાના ગુણ ઓનલાઈન ભરવા માટેની સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે….
