વડોદરામાં 10થી 12 જુલાઈ દરમિયાન એસટી જ્યોતી સીએમસી ઈન્ટરનેશનલ ક્લાસિકલ બ્લો 1800 ફિડે રેટિંગ ચેસ ટૂર્નામેન્ટ 2026 યોજાશે

₹3 લાખના ઇનામો સાથે 1800થી ઓછી ફીડે રેટિંગ ધરાવતા ખેલાડીઓ માટે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા વડોદરા: ગુજરાતના ચેસ ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ તકરૂપ બની રહેલી એસટી જ્યોતી સીએમસી ઈન્ટરનેશનલ ક્લાસિકલ બ્લો 1800 ફિડે રેટિંગ ચેસ ટૂર્નામેન્ટ 2026નું આયોજન આગામી 10થી 12 જુલાઈ દરમિયાન વડોદરામાં કરવામાં આવ્યું છે. જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ-રાજકોટ અને જ્યોતિ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા ગુજરાત…