સ્પેશિયલ કેમ્પેઇન 6.0 અંતર્ગત વડોદરા એરફોર્સ સ્ટેશનમાં સ્વચ્છતા અને વહીવટી કાર્યક્ષમતા પર ભાર

રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની ત્રિમાસિક બેઠક યોજાઈ; ભૂતપૂર્વ સૈનિકો, વીર નારીઓ અને આશ્રિતોના પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા કલેક્ટરની સૂચના વડોદરા/રાજકોટ: સ્પેશિયલ કેમ્પેઇન 6.0 અંતર્ગત એરફોર્સ સ્ટેશન વડોદરા ખાતે સ્વચ્છતા, રેકોર્ડ વ્યવસ્થાપન અને વહીવટી કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિવિધ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન કાર્યસ્થળની સ્વચ્છતા જાળવવા, દસ્તાવેજો અને રેકોર્ડનું…

ગુજરાતની આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાનને વેગ: 6 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓનો નિકાલ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરીથી 1,800 રૂમ જેટલી જગ્યા ઉપયોગ માટે ઉપલબ્ધ બની; દર્દીઓની સુવિધાઓ વિકસાવવા મળશે મદદ ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ અને આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવવા તથા વર્ષોથી પડેલી બિનઉપયોગી સામગ્રીનો નિકાલ કરવા હાથ ધરાયેલા અભિયાનને વેગ મળ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ…

એરફોર્સ સ્ટેશન નલિયાના એર વોરિયર્સે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ આપ્યો સ્વચ્છતાનો સંદેશ

‘એક દિવસ, એક કલાક, એક સાથ’ થીમ હેઠળ સ્વચ્છતા અભિયાન યોજાયું; કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ પુનઃસ્થાપન પર ભાર નલિયા એરફોર્સ સ્ટેશન નલિયાના એર વોરિયર્સ દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. #SHS2026 અને #SpecialCampaign6.0 અંતર્ગત ‘એક દિવસ, એક કલાક, એક સાથ’ની થીમ સાથે યોજાયેલા આ…

વર્ગખંડથી સમુદાય સુધી: સ્વચ્છ ભારત માટે યુવા અવાજોનો સંકલ્પ

એરફોર્સ સ્કૂલ દરજીપુરા-મકરપુરાના વિદ્યાર્થીઓએ ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ થીમ હેઠળ સફાઈ અભિયાન, પોસ્ટર મેકિંગ અને નુક્કડ નાટકો દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપ્યો વડોદરા: સ્વચ્છ ભારતના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે એરફોર્સ સ્ટેશન વડોદરા હેઠળની એરફોર્સ સ્કૂલ દરજીપુરા, મકરપુરાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. ‘સ્પેશિયલ કેમ્પેઇન 6.0’ અંતર્ગત ‘એક દિવસ, એક કલાક, એક…

એરફોર્સ સ્ટેશન ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાન, એર વોરિયર્સે સ્વચ્છતાનો સંદેશ આપ્યો

‘સ્વચ્છતામાં સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત’ થીમ હેઠળ સંગઠિત સફાઈ અને કચરા વ્યવસ્થાપનની કામગીરી ગાંધીનગર‘સ્વચ્છતામાં સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત’ની થીમ હેઠળ એરફોર્સ સ્ટેશન ગાંધીનગરના કર્મચારીઓએ સ્વચ્છતા હી સેવા-2026 (SHS 2026) અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત એર વોરિયર્સ દ્વારા એરફોર્સ સ્ટેશન પર વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. એર વોરિયર્સે સંગઠિત…

સ્વચ્છતા હી સેવા 2026 : વડોદરા અને જામનગર એરફોર્સ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન

શ્રમદાન સાથે સ્વચ્છતા અને સૌંદર્યકરણની કામગીરી; બાલાચડી બીચ પર કચરાનું સેગ્રિગેશન અને નિકાલ કરી નાગરિક જવાબદારીનો સંદેશ અપાયો વડોદરા/જામનગર#SwachhataHiSeva2026 અભિયાન અંતર્ગત ભારતીય વાયુસેનાના વડોદરા અને જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. બંને સ્થળોએ એર વોરિયર્સે સક્રિય ભાગ લઈ સ્વચ્છતા, જવાબદાર કચરા વ્યવસ્થાપન અને જનભાગીદારીનો સંદેશ…