કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતની ધમાકેદાર શરૂઆત: મહિલા ટીમે મલેશિયાને 73-13થી કચડી, પુરુષ ટીમે ઇંગ્લેન્ડને 46-26થી હરાવ્યું

અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતની મહિલા ટીમનો 60 પોઈન્ટથી ભવ્ય વિજય; પુરુષ ટીમે પણ દમદાર રમતથી નોંધાવી જીત. કેન્યા, શ્રીલંકા, સ્કોટલેન્ડ અને યુગાન્ડાની ટીમોએ પણ વિરોધીઓને હરાવ્યા અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શુક્રવારે શરૂ થયેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026માં ભારતીય મહિલા અને પુરુષ ટીમે વિજયી શરૂઆત કરી છે. ભારતીય મહિલા ટીમે…

અમદાવાદમાં ઓક્ટોબરમાં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2026નું આયોજન

45 દેશોના ખેલાડીઓની હાજરી વચ્ચે 7થી 10 ઓક્ટોબર દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અમદાવાદ અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર વધુ એક મહત્વપૂર્ણ સ્થાન મેળવવા જઈ રહ્યું છે. શહેરમાં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2026નું આયોજન 7થી 10 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિમાં કોમનવેલ્થના 45 દેશોના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ ભાગ…