ડિસેમ્બર 31, 2024ના રોજ પૂરાં થયેલા ક્વાર્ટરના કોન્સોલિડેટેડ પરિણામો
ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ રેવન્યુ ₹ 267,186 કરોડ ($ 31.2 બિલિયન), Y-O-Y 7.7% વધી વિક્રમી ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ EBITDA ₹ 48,003 કરોડ ($ 5.6 બિલિયન), Y-O-Y 7.8% વધી વિક્રમી ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ કરવેરા બાદનો નફો ₹ 21,930 કરોડ ($ 2.6 બિલિયન), Y-O-Y 11.7% વધ્યો જિયો પ્લેટફોર્મસનો વિક્રમી ક્વાર્ટરલી કરવેરા બાદનો નફો ₹ 6,857 કરોડ, Y-O-Y 25.9% વધ્યો રિલાયન્સ રિટેલનો ક્વાર્ટરલી કરવેરા બાદનો નફો ₹ 3,485 કરોડ, Y-O-Y 10.1% વધ્યો આ પરિણામો વિશે ટિપ્પણી કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ…
