તન્મય બલોડાની વેધક બોલિંગથી ભારત U-19 સામે ઓસ્ટ્રેલિયા U-19ની પ્રથમ ઈનિંગ્સ 174 રનમાં સમેટાઈ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘એ’ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા U-19 પ્રવાસની મલ્ટિડે સિરીઝનો મુકાબલો અમદાવાદ ઓસ્ટ્રેલિયા U-19ના ભારત પ્રવાસ અંતર્ગત મલ્ટિડે (ચાર દિવસ) સિરીઝની મેચનો પ્રથમ દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘એ’ ગ્રાઉન્ડ ખાતે ભારત-અંડર-19એ મેચ પર પકડ જમાવી હતી. પ્રથમ ફિલ્ડિંગ પસંદ કર્યા બાદ ભારતે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ્સ 174 રનમાં સમેટી દીધી હતી જોકે એની સામે ભારતીય…

અડધી પિચ સુધી દોડી અજબ બોલ પર ફટકાર્યો શોટ, અમ્પાયરે ડેડ બોલ આપતાં ગુસ્સામાં સ્ટેડિયમની બહાર છગ્ગો ફટકાર્યો

ઓસ્ટ્રેલિયા વન-ડે કપમાં સવાલ ઊભો કરતો અનોખો ક્રિકેટિંગ નજારો; પહેલી ઘટના બાદ મેકેન્ઝી હાર્વેએ બીજી જ બોલે જોરદાર સિક્સ ફટકારી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ એડિલેડ: ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ઘરેલુ ક્રિકેટમાં બુધવારે એક અનોખી ઘટના જોવા મળી હતી. સાઉથ ઓસ્ટ્રેલિયા અને તાસ્માનિયા વચ્ચેની ઓસ્ટ્રેલિયા વન-ડે કપની મેચ દરમિયાન બેટ્સમેન મેકેન્ઝી હાર્વે અડધી પિચ સુધી દોડી…

દિલ્હી પબ્લિક સ્કૂલનો પ્રથમ દાવની સરસાઈથી વિજય

કે.એન. પટેલ સ્કૂલ અંડર-14 સુપર નોકઆઉટમાં ડિવાઇન ગુરુકુલમ સામે મુકાબલો ડ્રો, 300 રનનો સ્કોર અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત શ્રીમતી કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ અંડર-14 (મલ્ટી-ડે) 2026-27ના સુપર નોકઆઉટ રાઉન્ડમાં દિલ્હી પબ્લિક સ્કૂલ અને ડિવાઇન ગુરુકુલમ સ્કૂલ વચ્ચેનો મુકાબલો ડ્રોમાં સમાપ્ત થયો હતો. જોકે, પ્રથમ દાવમાં સરસાઈ મેળવવાના કારણે દિલ્હી પબ્લિક…

શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સ આર.જે. તિબ્રેવાલ કોમર્સ કોલેજને 95 રને હરાવી ઇન્ટર કોલેજ U-23 વન-ડે ચેમ્પિયન

મનસ દવેની 56 અને લવ પઢિયારની 52 રનની ઇનિંગ્સ; શ્રી નારાયણ કોલેજે 180 રન બનાવ્યા, આર.જે. તિબ્રેવાલ કોલેજની ટીમ 85/9 સુધી જ પહોંચી અમદાવાદઃ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત ધીરુભાઈ અંબાણી ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ U-23 વન-ડેની ફાઇનલમાં શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સે આર.જે. તિબ્રેવાલ કોમર્સ કોલેજને 95 રને હરાવી ચેમ્પિયનશિપ જીતી હતી….

મિશન 2027 વર્લ્ડ કપ! નેધરલેન્ડ્સે બદલ્યો પોતાનો કેપ્ટન, સ્ટાર ઓલરાઉન્ડરને મળી ટીમની કમાન

સ્કોટ એડવર્ડ્સે છોડ્યું નેધરલેન્ડ્સનું સુકાનીપદ નવી દિલ્હી દુનિયાભરના ક્રિકેટ ફેન્સ અને ટીમોની નજર હવે વર્લ્ડ કપ 2027 પર છે, જેના માટે તૈયારીઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ વખતે આ મહાકુંભ દક્ષિણ આફ્રિકા, જિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં રમાવાનો છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે કે નેધરલેન્ડ્સ ક્રિકેટ ટીમના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે…

પેહલગામ હુમલો અત્યંત દુઃખદ, પાકિસ્તાન સાથે તમામ સ્તરે ક્રિકેટ રમવાનું બંધ કરવું જોઈએઃ અઝહરૂદ્દીન

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મોહમ્મદ અઝહરૂદ્દીન સાથે ખાસ મુલાકાત બિપિન દાણી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોના ભવિષ્ય અંગે મજબૂત વિચારો વ્યક્ત કર્યા છે. ખાસ વાત કરતા, અઝહરુદ્દીને ભારપૂર્વક કહ્યું, “ભારતે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી ટાળવાનું પોતાનું વલણ ચાલુ રાખવું જોઈએ એટલું જ નહીં પરંતુ તમામ ICC…

સામાન ઓવરલોડ: ક્રિકેટ કે કોચર?

બિપિન દાણી પ્રખ્યાત ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપરાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ખેલાડીઓ માટે નવા લાગુ કરાયેલા સામાન ભથ્થાના નિયમો અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ માર્ગદર્શિકા અનુસાર, BCCI પ્રવાસ દરમિયાન ખેલાડીના સામાનના 150 કિલોગ્રામ સુધીનો ખર્ચ ઉઠાવશે, પરંતુ આ મર્યાદાથી વધુ વજન માટે ખેલાડીએ વ્યક્તિગત રીતે ચૂકવણી કરવી પડશે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ચોપરાએ…

નેપાળમાં ક્રિકેટ રમવા માટે અને ચાહકોના જુસ્સાનો અનુભવ કરવા માટે ઉત્સાહિત: ધવન નેપાળ પ્રીમિયર લીગમાં પ્રવેશ માટે આતુર

નવી દિ્લ્હી ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને નેપાળ પ્રીમિયર લીગની ઉદ્ઘાટન સીઝનમાં ભાગ લેવાની તૈયારી કરતાં તેની ઉત્તેજના જાહેર કરી. T20 લીગ 30 નવેમ્બરના રોજ કાઠમંડુમાં શરૂ થવાની છે અને તેમાં વિશ્વભરના ટોચના ખેલાડીઓ સ્પર્ધા કરતા જોવા મળશે. ફાઇનલ 21 ડિસેમ્બરે રમાશે. તમામ રમતો ત્રિભુવન યુનિવર્સિટીના મેદાનમાં રમાશે. ધવનની સહભાગિતાએ હેડલાઇન્સ મેળવી છે અને સાઉથપૉએ…

ભારતમાં 678 મિલિયન સ્પોર્ટ્સ પ્રેક્ષકો છે; ક્રિકેટ, ફૂટબોલ અને કબડ્ડી સૌથી વધુ જોવાયેલી રમતો છે

ઓરમેક્સ સ્પોર્ટ્સ ઓડિયન્સ રિપોર્ટ: 2024 ભારતમાં રમતગમતની સામગ્રીના વપરાશ વિશેની આંતરદૃષ્ટિ દર્શાવે છે મુંબઈ મીડિયા કન્સલ્ટિંગ ફર્મ ઓરમેક્સ મીડિયાએ ધ ઓરમેક્સ સ્પોર્ટ્સ ઓડિયન્સ રિપોર્ટ: 2024 નામનો તેનો નવીનતમ સંશોધન અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ નવેમ્બર 2023 અને જાન્યુઆરી 2024 વચ્ચે શહેરી વિસ્તારના 12,000 પ્રેક્ષકો વચ્ચે હાથ ધરવામાં આવેલા ભારતના સૌથી મોટા સ્પોર્ટ્સ સંશોધન પર…