સીપીએલમાં ગાંધીનગર લાયન્સનો અમદાવાદ એરોઝ સામે છેલ્લા બોલે રોમાંચક વિજય

અમદાવાદ ક્રિકેટ પ્રીમિયર લીગની એક લીગ મેચમાં, ગાંધીનગર લાયન્સે અમદાવાદના SGVP ગ્રાઉન્ડ્સ ખાતે છેલ્લા બોલે અમદાવાદ એરોઝ સામે વિજય મેળવ્યો હતો. ગાંધીનગર લાયન્સે શાનદાર શરૂઆત કરી હતી, જેમાં સનપ્રીત બગ્ગાએ 66 બોલમાં 114 રન બનાવ્યા હતા. તેને ઓરેન્જ કેપ અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. તેને તેના કેપ્ટન મનન હિંગરાજિયાએ સારો સાથ આપ્યો…

એસજીવીપી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે 19મી મેથી બીજી જૂન 2024 દરમિયાન ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન

ફ્રેન્ચાઇઝી આધારિત લીગમાં ટાઇટલ માટે છ ટીમ હરિફાઈમાં ઉતરશેઃ વિજેતા ટીમને પાંચ લાખ અને રનર્સઅપને 2.5 લાખ મળશે અમદાવાદ ગુજરાતમાં સ્થાનિક ક્રિકેટ પ્રતિભાને પ્રમોટ કરવા માટે ચિરીપાલ ફાઉન્ડેશનના ઉપક્રમે તેની પ્રથમ ક્રિકેટ પ્રીમિયર લીગ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગ ટુર્નામેન્ટમાં ગુજરાતના ટોચના રણજી ક્રિકેટર અને શ્રેષ્ઠ પ્રતિભાશાળી ક્રિકેટર વિવિધ છ ટીમ વતી રમીને…