શેર બજારમાં મોટો કડાકો: સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા
મુંબઈ પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ 100 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી જવાના કારણે ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓની સીધી અસર સ્થાનિક બજાર પર પડી છે, જેના કારણે બુધવારે રોકાણકારોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો બુધવારે…
