વાયુસેના પ્રમુખ એપી સિંહે HJT-16 કિરણ વિમાનમાં ભરી અંતિમ ઉડાન, ચાર દાયકાની ઉડાનયાત્રાનું ભાવુક સમાપન

પ્રથમ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર વિંગ કમાન્ડર વી. એસ. કોચર સાથે 55 મિનિટની ઉડાન ભરી; 28 જાન્યુઆરી, 1984ના રોજ શરૂ થયેલી ઉડાનયાત્રા યાદગાર રીતે પૂર્ણ થઈ નવી દિલ્હી ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એ. પી. સિંહે આજે ભારતીય વાયુસેનાના વિમાનમાં પોતાની અંતિમ ઉડાન ભરીને તેમની ચાર દાયકાથી વધુ લાંબી ઉડાનયાત્રાના એક યાદગાર અધ્યાયનો ભાવુક અંત આણ્યો…

સ્વદેશી તેજસ વિમાનમાં એર ચીફ માર્શલ એ.પી. સિંહની અંતિમ ફાઇટર સોર્ટી, આકાશમાં ગુંજ્યો દેશસેવાનો જુસ્સો

ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે સ્વદેશી તેજસ વિમાનમાં ભરી અંતિમ ફાઇટર ઉડાન; ‘તરંગ શક્તિ-2026’ અભ્યાસ દરમિયાન વિદેશી મિત્ર દેશોનાં વિમાનો અને સૂર્યકિરણ એરોબેટિક ટીમ સાથે ઉડાન ભરી નવી દિલ્હી ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં પોતાની અંતિમ ફાઇટર સોર્ટી કરીને તેમની વિશિષ્ટ કારકિર્દીની એક…

રક્ષામંત્રી રાજનાથ સિંહે AFHQમાં અનેક ડિજિટલ પહેલોનો શુભારંભ કર્યો, નવું વિઝન-મિશન સ્ટેટમેન્ટ લોન્ચ

IBAMS પોર્ટલ, eHRMS–TULIP 2.0 અને SPARROW ઓનબોર્ડિંગ સહિતની સેવાઓ શરૂ; શ્રેષ્ઠ કર્મચારીઓ અને તેમના પ્રતિભાશાળી બાળકોનું પણ સન્માન નવી દિલ્હી નવી દિલ્હીમાં AFHQ સિવિલિયન સર્વિસિસ ડે સમારોહ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહે સંયુક્ત સચિવ અને મુખ્ય વહીવટી અધિકારી (JS & CAO) કાર્યાલયની સુધારેલી વિઝન અને મિશન સ્ટેટમેન્ટનું અનાવરણ કર્યું. આ પ્રસંગે તેમણે અનેક ડિજિટલ પહેલોને લીલી ઝંડી…

એર માર્શલ તેજપાલ સિંહે ડેપ્યુટી ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે સંભાળ્યો કાર્યભાર

3,500થી વધુ ફ્લાઈંગ કલાકોનો અનુભવ ધરાવતા ફાઇટર પાયલટ; નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ નવી દિલ્હી ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી એર માર્શલ તેજપાલ સિંહ AVSM, VMએ શનિવારે (1 ઓગસ્ટ) ડેપ્યુટી ચીફ ઓફ ધ એર સ્ટાફ (DCAS) તરીકે કાર્યભાર સંભાળ્યો. પદભાર સંભાળતા પહેલાં તેમણે નેશનલ વોર મેમોરિયલ ખાતે પુષ્પચક્ર અર્પણ કરીને દેશની રક્ષા માટે સર્વોચ્ચ…

ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગને નવી ગતિ મળશે, બંને દેશનો ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ ભાગીદારી વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ

ફ્રાન્સના ચીફ ઑફ ડિફેન્સ જનરલ ફેબિઅન મેન્ડોને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સાથે કરી મુલાકાત; સહ-ડિઝાઇન, સહ-વિકાસ અને સહ-ઉત્પાદન પર ભાર નવી દિલ્હી ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સોમવારે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ફ્રાન્સના ચીફ ઑફ ડિફેન્સ જનરલ (એર) ફેબિઅન મેન્ડોને ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ…

NCC સ્પેશિયલ એન્ટ્રીથી ગુજરાતની ફેની કટારિયાની ભારતીય સેનામાં ઓફિસર તરીકે પસંદગી

અમદાવાદની નિરમા યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થીની હવે OTA ચેન્નાઈમાં તાલીમ લેશે અમદાવાદ ગુજરાત NCC માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. 1 ગુજરાત ગર્લ્સ બટાલિયનની પૂર્વ કેડેટ અને અમદાવાદની નિર્મા યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થીની ફેની કટારિયાની NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ હેઠળ ભારતીય સેનામાં ઓફિસર તરીકે પસંદગી થઈ છે. 22 સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB), ભોપાલ દ્વારા તેમની ભલામણ કરવામાં આવી…

કારગિલ યુદ્ધમાં ‘ઓપરેશન સફેદ સાગર’ની શૌર્યગાથા: ભારતીય વાયુસેનાની બહાદુરી અને વ્યૂહાત્મક સફળતાની અનોખી કહાની

નવી દિલ્હી 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ઓપરેશન સફેદ સાગર ભારતના સૈન્ય ઇતિહાસનું એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રકરણ બનીને સામે આવ્યું હતું. અત્યંત કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ અને ઊંચાઈવાળા યુદ્ધક્ષેત્રમાં હાથ ધરાયેલા આ અભિયાને ભારતીય વાયુસેનાની અદમ્ય હિંમત, અચૂક નિશાનબાજી અને અડગ સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું. આ ઓપરેશને કારગિલ યુદ્ધનું પાસું ભારત તરફ ફેરવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી…