સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપઃ કચ્છના ધ્રુવ અને સુરતની ધિમહીએ અંડર-13 ટાઇટલ જીત્યાં
આદિપુરમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ધ્રુવ ભંભાણીનો રેહાંશ સિંઘવી સામે 3-0થી વિજય; ધિમહી કાબરાવાલાએ ઝિનાલી પટેલને 3-2થી હરાવી ટાઇટલ જીત્યું, સુરતની જુનિયર ગર્લ્સ ટીમ પણ ચેમ્પિયન બની ગાંધીધામ કચ્છના ધ્રુવ ભંભાણી અને સુરતની ધિમહી કાબરાવાલાએ ફ્રેન્ડ્સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં અનુક્રમે કેડેટ અંડર-13 બોયઝ અને…
