ટી 20 વર્લ્ડ કપઃ સુપર એઈટઃ માર્કરામની કેપ્ટન્સ ઈનિંગ્સ, દ.આફ્રિકાનો વેસ્ટઈન્ડિઝ સામે નવ વિકેટે આસાન વિજય
વિન્ડીઝની ટીમેના આઠ વિકેટે 176 રનના જવાબમાં દ.આફ્રિકાની ટીમે 16.1 ઓવરમાં એક વિકેટે177 રન બનાવીને મેચ જીતી લીધીઃ સતત બે મેચ જીતવા છતાં દ.આફ્રિકાનો સ્પર્ધાની સેમિફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત થયો નથી. તેની પાછળના કારણ એ છે કે ઝિમ્બાબ્વે ભારત અને વેસ્ટઈન્ડિઝને હરાવીને ચાર પોઈન્ટ મેળવે તથા વેસ્ટ ઈન્ડિઝ ભારતને હરાવીને ચાર પોઈન્ટ મેળવે. જો ઝિમ્બાબ્વે ભારત…
