રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માર્ચ 31, 2025ના રોજ પૂરાં થતાં ક્વાર્ટર/વર્ષના કોન્સોલિડેટેડ પરિણામો

રૂ. 10 લાખ કરોડની કુલ ઇક્વિટી પાર કરનારી પ્રથમ ભારતીય કંપની વિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડ આવક રૂ. 1,071,174 કરોડ ($ 125.3 બિલિયન), Y-O-Y 7.1% વૃધ્ધિ વિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડEBITDA રૂ. 183,422 કરોડ ($ 21.5 બિલિયન), Y-O-Y2.9% વૃધ્ધિ વાર્ષિક કોન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 81,309 કરોડ ($ 9.5 બિલિયન), Y-O-Y2.9% વૃધ્ધિ જિયો પ્લેટફોર્મ્સનો વાર્ષિક પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ….

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સપ્ટેમ્બર 30, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના કોન્સોલિડેટેડ પરિણામો

ક્વાર્ટર્લી કોન્સોલિડેટેડ આવક રૂ. 2,58,027 કરોડ (30.8 બિલિયન ડોલર) રહી, નજીવો વધારો ક્વાર્ટર્લી કોન્લોલિડેટેડ EBITDA રૂ. 43,934 કરોડ (5.2 બિલિયન ડોલર), નજીવો ઘટાડો જિયો પ્લેટફોર્મ્સનો વિક્રમી ક્વાર્ટર્લી કરવેરા પછીનો નફોA રૂ. 6,536 કરોડ રિલાયન્સ રિટેલનો ક્વાર્ટર્લી કરવેરા પછીનો નફોA રૂ. 2,935 કરોડ પરિણામો પર ટીપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ. ડી….

રિલાયન્સ રિટેલના 30 જૂન 2024ના રોજ પૂરા થતાં ક્વાર્ટરના કોન્સોલિડેટેડ પરિણામો

ક્વાર્ટર્લી કોન્સોલિડેટેડ આવક રૂ. 257,823 કરોડ ($ 30.9 બિલિયન), વાર્ષિક 11.5% ની વૃધ્ધિ ક્વાર્ટર્લી કોન્સોલિડેટેડ EBITDA રૂ. 42,748 કરોડ ($ 5.1 બિલિયન), વાર્ષિક 2.0% ની વૃધ્ધિ જિયો પ્લેટફોર્મનો વિક્રમી ક્વાર્ટર્લી કરવેરા બાદનો નફો રૂ. 5,698 કરોડ રિલાયન્સ રીટેલનો ક્વાર્ટર્લી કરવેરા બાદનો નફો રૂ. 2,549 કરોડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણી…

30 જૂન 2023ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળા માટેના સંકલિત પરિણામો

વિક્રમી ત્રિમાસિક સંકલિત EBITDA રૂ. 41,982 કરોડ ($ 5.1 બિલિયન), વાર્ષિક 5.1%ની વૃધ્ધિ જિયો પ્લેટફોર્મ્સની વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 13,116 કરોડ, વાર્ષિક 14.8%ની વૃધ્ધિ રિલાયન્સ રિટેલ્સની ત્રિમાસિક EBITDA રૂ. 5,000 કરોડને પાર જિયોએ ‘જિયોભારત’ ફોન પ્લેટફોર્મ સાથે ‘2G મુક્ત ભારત’ વિઝનને વેગ આપ્યો કુલ 314 મિલિયન ટ્રાન્ઝેક્શન્સ સાથે ફિઝિકલ–ડિજીટલ ફૂટપ્રિન્ટમાં વિસ્તરણ સાથે રિટેલની મજબૂત વૃધ્ધિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શેર દીઠ રૂ. 9નું ડિવિડન્ડ જાહેર કર્યું આ પરિણામો અંગે ટિપ્પણી કરતા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “ રિલાયન્સની આ ત્રિમાસિકગાળામાં મજબૂત કામગીરી તથા નાણાકીય પ્રદર્શને વિવિધ ઔદ્યોગિક તથા ઉપભોક્તા સેગમેન્ટની માગને પરિપૂર્ણ કરતા વ્યાપારના અમારા વૈવિધ્યસભર પોર્ટફોલિયોની પ્રતિબદ્ધતા દર્શાવી છે. પોષાય તેવા દરે જિયોની ગુણવત્તાસભર ઓફરિંગ્સની…