‘WeCare4Swachhata’: સ્વચ્છ અને હરિયાળા ભારત માટે 75,000થી વધુ સ્વયંસેવકોએ રિલાયન્સનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડ્યું

સમગ્ર ભારતમાં 4,100 સ્થળોએ સ્વયંસેવકો રિલાયન્સ દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા હી સેવા અભિયાન માટેમિશન મોડ પર આવ્યા. મુંબઈ સ્વચ્છતા પખવાડિયા માટે રાષ્ટ્રવ્યાપી જન આંદોલનને મહત્વપૂર્ણ પ્રોત્સાહન પૂરુંપાડવા માટે 4,100 સ્થળો પર 75,000થી વધુ સ્વયંસેવકો રિલાયન્સના અભિયાનમાં જોડાયા અને‘WeCare4Swachhata’ સૂત્રને મક્કમતાથી સાર્થક બનાવ્યું હતું. ભારત સરકારની પહેલ ‘સ્વચ્છતા હી સેવા’દરમિયાન આયોજિત આ અભિયાનમાં રિલાયન્સના કર્મચારીઓ, તેમના…