નડિયાદમાં 23મી USHA National Athletics ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડનો પ્રારંભ

23મી USHA નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઈન્ડ, ગુજરાતના નડિયાદમાં શરૂ થઈ હતી. આ વર્ષે, ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન (IBSA) એ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઑફ ગુજરાત અને બ્લાઈન્ડ સ્પોર્ટ્સ ઍસોસિયેશન ઑફ ગુજરાત સાથેના સહયોગમાં સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધનું ઉદઘાટન મુખ્ય મહેમાન અમૂલ ડેરીના ચેરપર્સન વિપુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. In photos Top (L to…