જિયોની આગામી ક્રિકેટ સિઝન માટે અનલિમિટેડ ઓફર
– હાલના અને નવા જિયો સીમ યુઝર્સ માટે એક્સક્લુઝિવ ઓફર – 4Kમાં ટીવી/ મોબાઈલ પર 90–દિવસ ફ્રી જિયોહોટસ્ટાર – ઘર માટે 50–દિવસ ફ્રી જિયોફાઈબર/ એરફાઈબરના ટ્રાયલ કનેક્શન મુંબઈ ક્રિકેટ ચાહકો માટે ગેમ-ચેન્જિંગ અનુભવ લાવતા જિયોએ હાલના તેમજ નવા જિયો સીમ ગ્રાહકો માટે એક એક્સક્લુઝિવ ઓફરની જાહેરાત કરી છે. હવે માત્ર એક જિયો સીમ અને રૂ. 299 અથવા વધુના પ્લાન સાથે, ગ્રાહકો અલ્ટિમેટ ક્રિકેટિંગ સિઝનનો…
