ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતઃ દૂધ લેવા જવાની દોડથી લોંગ ડિસ્ટન્સ રનર તરીકેની સફળ સફર, 2028ની ઓલિમ્પિક પર નજર

ડાંગના એક નાનકડા ગામમાંથી આવતા ખેડૂત પુત્ર મુરલી ગાવિતે લોંગ ડિસ્ટન્સ રનિંગમાં રાજ્ય માટે અનેક મેડલ્સ મેળવ્યા છે સાપુતારાનું સ્પોટર્સ કોમ્પલેક્સ તો જાણીતું છે જ પણ ડાંગના કેટલાક એથ્લેટ્સે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સિધ્ધિઓ મેળવી છે જેમાં લોંગ ડિસ્ટન્સ રનર મુરલી ગાવિતનું નામ ટોચ પર આવે છે. બાળપણમાં દૂધ લેવા માટે દોડતા જઈ 12…