સૈનિક કલ્યાણ ફંડના સંગ્રહમાં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે
₹25 લાખના લક્ષ્યાંક સામે રાજકોટ જિલ્લામાં ₹90 લાખનું ફંડ એકત્રિત; 29 દાતાઓનું ટ્રોફી, સ્મૃતિચિહ્ન અને શિલ્ડ આપી સન્માન કરાયું રાજકોટ સશસ્ત્ર દળ ધ્વજ દિવસ નિમિત્તે એકત્રિત કરવામાં આવતા સૈનિક કલ્યાણ ફંડના સંગ્રહમાં રાજકોટ જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવેલા ₹25 લાખના લક્ષ્યાંક સામે જિલ્લામાંથી કુલ…
