રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો ગાંધીધામમાં પ્રારંભ

600થી વધુ એન્ટ્રીઓ સાથે ગુજરાત રાજ્ય અને આંતરજિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નો પ્રારંભ; 20 ઑક્ટોબર સુધી ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલા જામશે ગાંધીધામ ગુજરાતના ટેબલ ટેનિસ રમતજગતની પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં સ્થાન ધરાવતી ‘ફ્રેન્ડ્સ ગ્રુપ ગુજરાત રાજ્ય અને આંતરજિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026’નો શુક્રવારથી ગાંધીધામના આદિપુર સ્થિત હરેશ સંઘતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે…

ડીપીએ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ: અભિલાષ રાવલ અને આફ્રૈન મુરાદ ચેમ્પિયન

મૌબોની ચેટર્જી અને રેહાંશ સિંઘવીએ બે-બે ટાઇટલ જીતી છાપ છોડી, ગાંધીધામમાં 600થી વધુ ખેલાડીઓ વચ્ચે 15 કેટેગરીમાં જંગ ગાંધીધામ ગાંધીધામ ખાતે યોજાયેલી ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સમાં અમદાવાદના અભિલાષ રાવલે શાનદાર કમબેક કરીને ખિતાબ જીત્યો હતો, જ્યારે વિમેન્સ સિંગલ્સમાં સુરતની આફ્રૈન મુરાદે કારકિર્દીનું પ્રથમ સ્ટેટ ટાઇટલ પોતાના નામે કર્યું હતું….

ડીપીએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસમાં મોટા અપસેટ: જલય, પૂજન અને નિલય ટોચના ખેલાડીઓને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં

ગાંધીધામમાં રમાઈ રહેલી રાજ્ય રેન્કિંગ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સહિત ટોચના સીડેડ ખેલાડીઓ બહાર; અંડર-19માં તમામ ફેવરિટ્સે જાળવી દબદબો ગાંધીધામ ગાંધીધામના સ્વ. એમ.પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે મેજર અપસેટ્સ જોવા મળ્યા હતા. મેન્સ કેટેગરીમાં જલય મહેતા, પૂજન ચંદારાણા અને નિલય ઠક્કરે મોખરાના ક્રમાંકિત ખેલાડીઓને હરાવી…