સરકારી યોજનાઓના મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઇન: ગુજરાત સરકારનું નવું વેબ પોર્ટલ કાર્યરત

‘Transforming Survey Ecosystem Web Portal’થી દરખાસ્તથી લઈને અંતિમ અહેવાલ સુધીની કામગીરી બનશે પેપરલેસ અને પારદર્શક; દરેક તબક્કાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે ગાંધીનગર: ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે વધુ એક મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની સમગ્ર પ્રક્રિયાને હવે ઓનલાઇન કરવામાં આવશે. આ માટે સામાન્ય વહીવટ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના ચાર વિભાગોની કામગીરીની સમીક્ષા હાથ ધરી

બજેટની જોગવાઈઓ સામે થયેલી કામગીરી અને યોજનાકીય લક્ષ્યાંકોની પ્રગતિની ઝીણવટભરી વિગતો મેળવી શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગના વરિષ્ઠ સચિવો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી; નાણાં વિભાગના અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ચાલુ નાણાકીય વર્ષના બજેટ અંતર્ગત થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવાનો ઉપક્રમ…