ગાંધીનગરના સાંતેજમાં સિંઘલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગથી અફરાતફરી, ત્રણ જિલ્લાની ફાયર ટીમો દોડી આવી!

ફોમ સીટોને કારણે આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું; સાત ફાયર ગાડીઓ અને બે ગજરાજ સહિતની ટીમો આગ બુઝાવવામાં જોતરાઈ, તમામ શ્રમિકો સુરક્ષિત બહાર નીકળતાં મોટી જાનહાનિ ટળી ગાંધીનગર/સાંતેજ: અમદાવાદ-ગાંધીનગર સરહદ નજીક આવેલા સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં કારોલી પાસે આવેલી સિંઘલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં…

ગાંધીનગરના છત્રાલ GIDCમાં કેમિકલ કંપનીમાં ભયાનક દુર્ઘટના: ગરમ કેમિકલની પાઇપ ફાટતાં 4 કામદારોનાં મોત

70થી 80 ડિગ્રી તાપમાન ધરાવતા ગરમ કેમિકલની પ્રોસેસ દરમિયાન અકસ્માત; ચાર કામદારોનાં ઘટનાસ્થળે જ મોત, પોલીસ અને ફાયર વિભાગે તપાસ હાથ ધરી ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા છત્રાલ GIDCના ફેઝ-4માં આવેલી કેમિકલ કંપનીમાં ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. ‘કોવીકા ડાયસ એન્ડ ઇન્ટરમિડીયેટ’ નામની કંપનીમાં ગરમ કેમિકલની પાઇપ ફાટતાં ચાર કામદારોનાં કરુણ મોત નીપજ્યાં છે….

ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ 13 આરોપી ઝડપાયા, કુલ ધરપકડનો આંકડો 27

મધ્ય પ્રદેશથી નકલી દારૂનું રો-મટીરિયલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી આનંદ છાડી પણ SMCના હાથે ઝડપાયો; 13 લોકોના મોત બાદ સપ્લાય નેટવર્કની તપાસ તેજ ભાવનગરભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ તપાસનો દાયરો વધુ વિસ્તારીને 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી સાથે સમગ્ર કેસમાં SMC દ્વારા ઝડપાયેલા આરોપીઓની સંખ્યા વધીને 27 થઈ છે. તપાસમાં મધ્ય…