ગુજરાત રેરાની નવી પહેલ: હવે પ્રોપર્ટી ખરીદતા પહેલાં જાણી શકાશે બિલ્ડરનો સમગ્ર ટ્રેક રેકોર્ડ

17 હજારથી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના પ્રમોટર્સની કામગીરી, ફરિયાદો, રેરાનાં પગલાં અને પેનલ્ટીની વિગતો એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થશે પ્રોપર્ટી ખરીદનાર ગ્રાહકોને નિર્ણય લેવામાં મળશે મદદ; ગુજરાત રેરાના વેબપોર્ટલ પર ‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ નામનું નવું સેક્શન ઉમેરાશે ગાંધીનગર: ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને પ્રોપર્ટી ખરીદનાર ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા ગુજરાત રિયલ એસ્ટેટ…