મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફીઃ પ્રિયેશ પટેલના 109 રન, ગુજરાતનો હિમાચલ પ્રદેશ સામે 17 રને વિજય

વડોદરા બીસીસીઆઈની મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી મેચ આજે જીએસએફસી ક્રિકેટ ગ્રાઉન્ડ, વડોદરા ખાતે ગુજરાત વિ હિમાચલ પ્રદેશ વચ્ચે રમાઈ હતી. ગુજરાતે 17 રને વિજય મેળવ્યો હતો. હિમાચલ પ્રદેશે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ગુજરાતે આઠ વિકેટે 308 રન બનાવ્યા હતા જેના જવાબમાં હિમાચલની ટીમ નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટે 291 રન બનાવી શખી…

રિલાયન્સ જી-1 સિનિયર વુમન ટી-20 ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર સામે ગુજરાતનો વિજય

રિલાયન્સ જી-1 સિનિયર વુમન ટી-20 ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર સામે ગુજરાતનો સાત વિકેટે વિજય થયો હતો. મેચ ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ બી પર રમાઈ હતી. ગુજરાતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. સૌરાષ્ટ્રના 20 ઓવરમાં પાંચ વિકેટે 94 રનના જવાબમાં ગુજરાતે 14.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર કર્યું હતું. શ્રેષ્ઠ પ્રદર્શન – બેટર ખેલાડીઓનું નામ…