ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલની આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનશે: આરોગ્ય મંત્રીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક

હોસ્પિટલની કાર્યપ્રણાલી, સુવિધાઓ અને માળખાકીય જરૂરિયાતોની વિગતવાર સમીક્ષા; દર્દી-કેન્દ્રીત સેવાઓ પર ભાર જામનગર રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જામનગરની ગુરુ ગોવિંદસિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હોસ્પિટલની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ, આધુનિક અને લોકાભિમુખ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન હોસ્પિટલની વર્તમાન કામગીરી, ઉપલબ્ધ સુવિધાઓ અને ભવિષ્યની…

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ સરકારની પ્રાથમિકતા: પ્રફુલ પાનશેરીયા

કુપોષણ, શિશુ મૃત્યુદર (IMR), માતા મૃત્યુદર (MMR) અને એનિમિયા જેવા ગંભીર જાહેર આરોગ્ય પડકારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા, SRK નોલેજ ફાઉન્ડેશન, ગેટ્સ ફાઉન્ડેશન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH), ગાંધીનગરના પ્રતિનિધિઓ સાથે આરોગ્ય મંત્રીશ્રી દ્વારા પરામર્શ કરવામાં આવ્યો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આરોગ્યના સૂચકાંકો સુધારવા અને છેવાડાના…