નેફ્રોપ્લસએ વિશ્વ કીડની દિન નિમીત્તે વાઘોડીયામાં પ્રેરણાત્મક ઇવેન્ટનું આયોજન કર્યુ

~આશરે 80+ વધુ મહેમાનો અને તેમના પરિવારોએ અસંખ્ય રમતોઅને મહેમાનોના પર્ફોમન્સનો સમાવેશ કરતી ઘટનામાં હાજરી આપી હતી ~ વાઘોડીયા કીડની સંભાળ ક્ષેત્રે નિષ્ણાત અગ્રણી નેફ્રોપ્લસએ વિશ્વ કીડની દિવસ નિમિત્તે એક યાદગાર ઉજવણીની ઘોષણા કરતા આનંદ અનુભવે છે. આ ઇવેન્ટ વાઘોડીયા ક્લિનીકમાં યોજાઇ હતી જેમાં પ્રેરણા, જાગૃત્તિ અને મનોરંજનથી ભરપૂર ઇવેન્ટનું આયોજન કર્યુ હતું, જેમાં 80થી…