ગીફ્ટ સિટીમાં 35+ દેશોમાં NRIs યુએસ ડોલરમાં રોકાણ-લિંક્ડ વીમા સોલ્યુશન્સ ઍક્સેસ કરી શકશે
અમદાવાદ ગિફ્ટ સિટીમાં પોલિસીબજાર NRIs માટે રોકાણને પહેલા કરતા વધુ સરળ બનાવવા માટે તેની ઓફરોનો વિસ્તાર કરી રહ્યું છે. ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) માં તેની હાજરી દ્વારા, પોલિસીબજાર 35+ દેશોમાં NRIs ને યુએસ ડોલરમાં રોકાણ-લિંક્ડ વીમા સોલ્યુશન્સ ઍક્સેસ કરવા સક્ષમ બનાવી રહ્યું છે. ગિફ્ટ સિટી તેના વૈશ્વિક રિઇન્સ્યોરર્સ કામગીરી માટે એક આધાર તરીકે પણ ઉભરી રહ્યું છે. ગિફ્ટ સિટીનો પોલિસી બજારના NRI ગ્રાહક…
