ACE SAG AITA મહિલા ટેનિસ ટુર્નામેન્ટમાં પ્રિયાંશી ભંડારીનો યુબ્રાની બેનર્જી સામે વિજય

ACE SAG AITA મહિલા ટેનિસ ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં ગુજરાતના 7થી વધુ ખેલાડીઓ હોવાથી ગુજરાતના ખેલાડીઓને સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે. સ્પર્ધાના ગુરુવારની મેચોના પરિણામ.સિંગલ્સ5મી ક્રમાંકિત પ્રિયાંશી ભંડારીએ પશ્ચિમ બંગાળની ત્રીજી ક્રમાંકિત યુબ્રાની બેનર્જીને 6-0, 6-2થી હરાવી હતી. પ્રિયાંશીએ તેની હિંમત, દૃઢ નિશ્ચય અને સાતત્ય સાથે પશ્ચિમ બંગાળની અનુભવી યુબ્રાની બેનર્જીને આસાનીથી હરાવી હતી.મહારાષ્ટ્રની પૂજા ઇંગલેએ…