કામરેજ વિધાનસભામાં શિક્ષણ ક્ષેત્રે નવું સોપાન: વેલંજા ખાતે રૂ.૭.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’નું લોકાર્પણ

સુરત આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૭.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત વેલંજા પ્રાથમિક શાળા નં. ૩૭૯ ના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ પ્રોજેક્ટ હેઠળ વેલંજા ચોકડી પાસે ૩૦ નવા અત્યાધુનિક ક્લાસરૂમ સાથેની આધુનિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મંત્રી પ્રફુલપાનશેરીયાએ જણાવ્યું હતું…