ટોક્યોમાં શહીદોને શ્રદ્ધાંજલિ: ભારત-જાપાન મિત્રતાનું વધુ એક ગૌરવપૂર્ણ પ્રતીક
ટોક્યો ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે જાપાનના ટોક્યો સ્થિત Self-Defense Forces Memorial Stone ખાતે પુષ્પચક્ર અર્પણ કરીને રાષ્ટ્રસેવામાં સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુર સૈનિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ ગૌરવપૂર્ણ અને ગાંભીર્યસભર સમારોહ દરમિયાન તેમણે જાપાનના શહીદ સૈનિકોના બલિદાનને નમન કર્યું. આ પ્રસંગ માત્ર શ્રદ્ધાંજલિ પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ ભારત અને જાપાન વચ્ચેના ગાઢ…
