એશિયન ગેમ્સ 2026: ડિફેન્સ સર્વિસિસના ખેલાડીઓએ વધાર્યું દેશનું ગૌરવ, ‘રક્ષા સૂત્ર’ના વિશેષ એપિસોડમાં જાણો ચેમ્પિયન્સની પ્રેરણાદાયી સફર

સરહદ પર દેશની રક્ષા અને રમતના મેદાનમાં તિરંગાનું સન્માન—સૈન્યના ખેલાડીઓએ શિસ્ત, સંઘર્ષ અને અદમ્ય જુસ્સાથી રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું; રક્ષા મંત્રાલયના પોડકાસ્ટમાં તેમની પ્રેરણાદાયી યાત્રાની ઝલક. નવી દિલ્હી: દેશની સરહદોની સુરક્ષા કરવાની જવાબદારી હોય કે આંતરરાષ્ટ્રીય રમતના મેદાનમાં તિરંગાનું ગૌરવ વધારવાનું લક્ષ્ય, ભારતીય સશસ્ત્ર દળોના ખેલાડીઓ દરેક મોરચે પોતાની પ્રતિભા, શિસ્ત અને સમર્પણનો પરિચય આપી રહ્યા…