સીબીસીએ દ્વારા અમ્પાયરિંગ પર સેમિનાર

Spread the love

અમદાવાદ

સીબીસીએ દ્વારા અમ્પાયરિંગમાં રસ ધરાવનારાઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવનારા નવા તેમજ અનુભવી અમ્પાયરો 15 જુલાઈથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદની સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતેથી સવારે 11.30થી સાંજના છ વાગ્યા સુધી રજિસ્ટ્રેશન ફોર્મ મેળવી શકાશે. 40 વર્ષથી વધુની વયનાની અરજી સ્વિકારાશે નહીં. સેમિનાર માટે કોઈ જ ફી નથી. નિર્ધારિત તારીખ બાદ કોઈ ફોર્મ સ્વિકારાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *