for those interested

સીબીસીએ દ્વારા અમ્પાયરિંગ પર સેમિનાર

અમદાવાદ સીબીસીએ દ્વારા અમ્પાયરિંગમાં રસ ધરાવનારાઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવનારા નવા તેમજ અનુભવી અમ્પાયરો 15 જુલાઈથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદની સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા…