ઈન્ડિયન ઓઇલનું ‘સ્ટોર્મ-અલ્ટીમેટ રેસિંગ ફ્યુઅલ’ ‘ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર’ તરીકે થાઇલેન્ડમાં એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપને વેગ આપે છે

ભારતની ઉર્જા ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે તેના તદ્દન નવા અને સર્વોત્તમ ક્ષમતા ધરાવતા ફ્યુઅલ , ‘સ્ટોર્મ-અલ્ટીમેટ રેસિંગ ફ્યુઅલ’ સાથે એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ (એઆરઆરસી)-2024માં ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર તરીકે ભવ્ય પદાર્પણ કર્યું હતું. સ્ટોર્મે થાઇલેન્ડના બુરિરામમાં ચાંગ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે ચેમ્પિયનશિપના પ્રારંભિક રાઉન્ડ દરમિયાન તમામ રેસિંગ બાઇકોને ઈંધણ પૂરું પાડ્યું હતું. એઆરઆરસી ચેમ્પિયનશિપ…

આઇજીસીએમઆઇએલએ ગિફ્ટ સિટીમાં પ્રથમ ટ્રાન્ઝેક્શન હાથ ધર્યું

આઇજીસીએમઆઇએલ રિન્યુએબલ પ્રોજેક્ટ્સ સહિત ઇન્ડિયન ઓઇલની વિસ્તૃત મૂડી ખર્ચ યોજનાઓ માટે વિદેશી રોકાણોને આકર્ષિત કરવા માટે એક મંચ ઉપલબ્ધ બનાવશે ગાંધીનગર ઇન્ડિયન ઓઇલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની આઇઓસી ગ્લોબલ કેપિટલ મેનેજમેન્ટ આઇએફએસસી લિમિટેડ (આઇજીસીએમઆઇએલ)એ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે પ્રથમ ટ્રાન્ઝેક્શન હાથ ધર્યું હતું. ઇન્ડિયન ઓઇલની વર્તમાન ઇસીબી (બાહ્ય વાણિજ્યિક ઋણ) લોનના પુનઃધિરાણ માટે ડીબીએસ બેંક…