મુંબઈથી એક ફોન અને 15 મિનિટમાં રચાયો ‘ચક્રવ્યુહ’! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં જાણો કોણ છે IPS તેજસ્વિની ગૌતમ?
– અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસના આરોપીઓને પકડવામાં કોટા પોલીસને મળી મોટી સફળતા. – માત્ર 15 મિનિટની અંદર ઓપરેશન પાર પાડીને આરોપીઓને ઝડપી પાડનાર IPS તેજસ્વિની ગૌતમ અને તેમની ટીમની મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ કરી પ્રશંસા. કોટા: રાજસ્થાનના કોટા શહેરમાં પોલીસની તત્પરતા અને સાહસની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે. અભિનેતા ટાઈગર શ્રોફ…
