ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ફૂટબોલ ટૂર્નામેન્ટમાં જૂનાગઢ-સુરતનો વિજય
અમદાવાદ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ફૂટબાલ ટુર્નામેન્ટમાં આજે રમાયેલી મેન્સની મેચમાં જુનાગઢની ટીમે નવસારીની ટીમને 8-5 થી, સુરતની ટીમે પંચમહાલની ટીમને 9-3 થી, વલસાડની ટીમે રાજકોટની ટીમને 12-3 થી, બરોડાની ટીમે ડાંગને 7-3 થી, અને ભરુચની ટીમે સાબરકાંઠાની ટીમને 13-1 થી પરાજય આપ્યો હતો. વિમેન્સની મેચમાં ભરુચની ટીમે નવસારીને 18-4થી, ભાવનગરની ટીમે ગાંધીનગરની ટીમને 3-1…
