35મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી – 2026: આણંદ, અમદાવાદ, બરોડા અને ગાંધીનગરની ટીમો સેમિ ફાઇનલમાં

ગાંધીનગરમાં રમાઈ રહેલી જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલ મુકાબલા સંપન્ન ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 35મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી – 2026, જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં તારીખ 20.07.2026થી શરૂ થયેલી સ્પર્ધામાં આજ રોજ ક્વાર્ટર ફાઇનલ મેચો રમાઈ હતી. આ રોમાંચક મુકાબલાઓ બાદ આણંદ, અમદાવાદ, બરોડા અને…

35મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી : ગાંધીનગરમાં જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના રોમાંચક મુકાબલા

ક્વાર્ટર ફાઇનલ મેચોનો પ્રારંભ: રાજકોટ, આણંદ, અમદાવાદ, મોરબી, વલસાડ, બરોડા અને ગાંધીનગરની ટીમો મેદાનમાં ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા ગાંધીનગર ખાતે 35મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી – 2026, જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરના 23 જિલ્લાઓની ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. ગૃપ તબક્કાના રોમાંચક મુકાબલાઓ…

૩૫મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી – ૨૦૨૬: ગાંધીનગરમાં જુનિયર ફૂટબોલ ટુર્નામેન્ટના રોમાંચક મુકાબલા શરૂ

સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને બરોડાની શાનદાર વિજયી શરૂઆત; ખરાબ હવામાન વચ્ચે ટર્ફ ગ્રાઉન્ડ પર મેચો યોજાઈ ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ૩૫મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી – ૨૦૨૬ (જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ) હાલ પાટનગર ગાંધીનગર ખાતે પૂરજોશમાં રમાઈ રહી છે. રાજ્યભરમાંથી ફૂટબોલ જગતમાં યુવા પ્રતિભાઓને નિભાવવા માટે આ ટુર્નામેન્ટ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં…