પાકિસ્તાની ટીમની લંડન મુલાકાત અને કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત

પાકિસ્તાની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમી હાર અને ખેલાડીઓને ઘરભેગા કર્યા બાદ લંડનમાં કિંગ ચાર્લ્સ III ને મળવા પહોંચી હતી, જેના કારણે ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લંડન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સતત શરમજનક હાર છતાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના તેવર ઢીલા પડ્યા નથી. મેદાન પર ખરાબ પ્રદર્શન બાદ ખેલાડીઓ લંડનની સડકો…

બ્રિટનના રાજવી કિંગચાર્લ્સ ત્રીજા અને ક્વીન કેમિલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, લંડનની મુલાકાતે

લંડન બ્રિટનના રાજવી કિંગ ચાર્લ્સ ત્રીજા અને તેઓના પત્ની ક્વીન કેમિલાની સડન મંદિરની  મુલાકાતે પધાર્યા હતા. દિવાળી અને હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલાં ઉત્સવમય વાતાવરણમાં તેમજ મંદિરની પૂર્ણતાના ૩૦ વર્ષની ઉજવણી નિમિત્તે રાજવી દંપતીએ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લંડનના બી.એ.પી.એસસ્વામિનારાયણમંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન જીતુ પટેલે રાજવી પરિવારનું સ્વાગત કર્યું હતું. પ્રિન્સ…