AACA Media AdVantage 2026 – દ્વારા Talkshowમાં ભારતના શ્રેષ્ઠ મીડિયા નિષ્ણાતો ગુજરાતના અગ્રણી એડવર્ટાઇઝર્સ અને એડવર્ટાઇઝિંગ એજન્સીઓ સાથે એક જ મંચ પર આવશે

અમદાવાદ: 35 વર્ષોની ઉજવણી – Festival of Advertising અંતર્ગત અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન (AACA) એક અનોખી ઉદ્યોગ પહેલ રજૂ કરવા જઈ રહી છે — AACA Media AdVantage 2026 Talkshow. All Gujarat Media Awards અને વિદ્યાર્થીઓ માટે યોજાયેલા Creative Spark ના ભવ્ય સફળતા પછી, આ આવનાર Talkshow ભારતના શ્રેષ્ઠ મીડિયા નિષ્ણાતોને ગુજરાતના અગ્રણી એડવર્ટાઇઝર્સ અને એડવર્ટાઇઝિંગ…