ભારતની આર્થિક વૃદ્ધિ સામે બે મોટા જોખમો: IMFની ચેતવણી

નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF) દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. IMFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન ભારતની જીડીપી (GDP) ગ્રોથ માટે મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) માં વધતો તણાવ અને અલ-નીનોની અસરથી નબળો પડેલો ચોમાસો સૌથી મોટા જોખમ સમાન છે. આ વૈશ્વિક અને કુદરતી પરિબળો દેશના…