AFS જોધપુરની મુલાકાતે કોલેજ ઓફ ડિફેન્સ મેનેમેન્ટના અધિકારીઓ

ફોરવર્ડ એરિયા ટૂર અંતર્ગત 18 ઓગસ્ટે મુલાકાત, ઓપરેશનલ તૈયારીઓ અને પડકારોની માહિતી મેળવી જોધપુર કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ (CDM) ખાતે હાયર ડિફેન્સ મેનેજમેન્ટ કોર્સ કરી રહેલા અધિકારીઓએ 18 ઓગસ્ટ 2026ના રોજ ફોરવર્ડ એરિયા ટૂરના ભાગરૂપે એર ફોર્સ સ્ટેશન (AFS) જોધપુરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓને ફોરવર્ડ એર બેઝના ઓપરેશનલ વાતાવરણ, તૈયારીઓ અને સ્થાનિક…

ડીએસએસસી વેલિંગ્ટનમાં જિયો-સ્પેશિયલ ઇન્ટેલિજન્સ કેપ્સ્યુલનું આયોજન

આધુનિક યુદ્ધમાં ઇમેજરી ઇન્ટેલિજન્સ, OSINT અને AIની ભૂમિકા અંગે 82મા સ્ટાફ કોર્સના અધિકારીઓને અપાઈ વિશેષ તાલીમ વેલિંગ્ટન ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ (DSSC), વેલિંગ્ટનમાં 20 જુલાઈએ 82મા સ્ટાફ કોર્સના અધિકારીઓ માટે જિયો-સ્પેશિયલ ઇન્ટેલિજન્સ કેપ્સ્યુલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આધુનિક યુદ્ધમાં ઇમેજરી ઇન્ટેલિજન્સ (Imagery Intelligence) અને તેના વિવિધ ઉપયોગો અંગે અધિકારીઓની સમજણને વધુ…